U.S. visa refused? Do not repeat the same application without a structured review. Book a confidential case-mapping session
Embassy of Education · Vadodara

U.S. Visa refuse થયો છે? ફરી apply કરતાં પહેલાં તમારા caseનું structured review કરાવો.

Embassy of Education B1/B2 અને F-1 applicants માટે DS-160 consistency, purpose logic, financial credibility, home-country context, refusal history અને interview readinessનું professional review કરે છે.

Case Readiness Check
Visa approval સંપૂર્ણપણે સંબંધિત Embassy/Consulateના નિર્ણય પર આધારિત છે. અમે approval guarantee કે internal officer notesનો access claim કરતા નથી.
અમારી specialist approach

Same story સાથે ફરી apply કરવું strategy નથી.

અમારી પ્રક્રિયા applicantની સાચી હકીકતોને બદલે નહીં; પરંતુ chronology, consistency અને credibility ક્યાં clear છે અને ક્યાં professional review જરૂરી છે તે ઓળખે છે.

01

Purpose Logic

Travel, study અથવા businessનું કારણ applicantની profile અને circumstances સાથે logically match થાય છે કે નહીં.

02

DS-160 Consistency

જૂના અને નવા forms, documents, dates, relatives અને answers એકબીજા સાથે align થાય છે કે નહીં.

03

Financial Credibility

Income, savings, sponsor અને ખર્ચની story proportional અને believable છે કે નહીં.

04

Home-Country Context

Job, business, family responsibilities અને future plan temporary intentને support કરે છે કે નહીં.

05

Refusal History

Previous applications અને refusalsમાં કયા patterns અથવા material changes જોવા મળે છે.

06

Interview Readiness

Applicant truthfully, briefly અને naturally પોતાના caseને explain કરી શકે છે કે નહીં.

Premium Services

તમારા case stage પ્રમાણે યોગ્ય service પસંદ કરો.

RA

Refusal Diagnostic Audit

Old application, interview recollection, DS-160 અને visible risk areasનું structured review.

Service Details
B2

B1/B2 Strategy

Tourism, parents visiting children, family visit, business travel અને repeated refusal cases.

Service Details
F1

F-1 Student Visa

Course, university, funding, career plan અને previous refusal consistency.

Service Details
AB
AVDHESH BRAHMBHATT · FOUNDER
Founder’s Note

દરેક refusal caseને generic answersથી handle કરી શકાય નહીં.

“અમારી જવાબદારી applicantને ખોટો confidence આપવાની નથી. અમારો હેતુ એ સમજાવવાનો છે કે caseમાં શું consistent છે, શું concern ઊભું કરી શકે છે અને ફરી apply કરતાં પહેલાં શું genuinely બદલાવું જરૂરી છે.”
Avdhesh Brahmbhatt
Next Step

Assumption પર ફરી apply ન કરો.

Confidential case-mapping sessionથી શરૂઆત કરો અને તમારા facts, refusal history અને application stage પ્રમાણે યોગ્ય next step સમજો.

WhatsApp કરો
WhatsApp